Stone Pain : Symptoms, Causes & Remedies

nikblogsakti23
0

પથરી Symptoms, Causes & Remedies

How to stop pain of stone

11 Home and Natural Remedies

  1. લીંબુના રસમાં સિંધવ-મીઠું નાખીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
  2. નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
  3. કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
  4. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
  5. મૂળનાં પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર નાખી, રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
  6. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
  7. કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
  8. મેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.

How to stop tooth pain fast : 21-effective-home-remedies-toothache pain



एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)