Header Ads

Header ADS

21 Effective Home Remedies ToothachePain

10 Effective Home Remedies for Relieving Toothache Pain

1. Get quick relief from toothache pain with these effective home remedies.
2. Discover natural remedies to soothe and alleviate toothache pain.
3. Relieve toothache pain naturally with these tried and tested remedies.

Toothache: Symptoms, Causes & Remedies
11 Home and Natural Remedies for Toothache Pain
Toothache and Swelling

દાંતનો દુખાવો મુખ્ય કારણો જાણો અને મટિવાળું પાડો

  1. દાંતના દુખાવોની પ્રમુખ રીતો અને નુસખાઓ
  2. દાંતને તકલીફ આપતી ખોરાકો જનરલટી કરી રહેવા માંગતા અનુભવો
  3. પારંપરિક તરીકે દાંતનો દુખાવો કેવી રીતે અધારી શકે?
  4. આધુનિક સરકારો અને  દાંતના દુખાવો

  દાંતની પીડા

  1. દાંતમાં ઝણઝણાટી
  2. દાંતના પેઢા ની દવા
  3. દાંતનો દુખાવો થવાના કારણો
  4. દાંત ના સડા ની દવા
  5. દાંત ની આયુર્વેદિક દવા
  6. દાઢ ના દુખાવા ની દેશી દવા
  7. દાંત દુખાવાની દવા
  8. દાંતમાં કળતર
  1. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંત નો દુખાવો મટે છે.
  2. વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત બને છે.
  3. સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
  4. તલનું તેલ હથેળીમાં લઈ આંગળી વડે પેઢાં પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
  5. લીંબુનો રસ દાંતના પેઢાં પર ઘસવાથી દાતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  6. તલના તેલનો કોગળો મોઢામાં દસપંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
  7. સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંતે ઘસવાથી પાયોરિયા મટે છે.
  8. ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  9. દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠું અને હળદરનો પાવડર મેળવી પેઢા પર ઘસવાથી મટે છે.
  10. તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંત પર ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  11. સફરજનનો રસ સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.
  12. પાકા ટામેટાનો રસ ૫૦ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  13. દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે.
  14. કોફીનો ઉકાળો કરી તેનાં કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.
  15. કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.
  16. રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ચાવીને ખાવાથી પાયોરિયા મટે છે.
  17. તુલસીના પાન ચાવવાથી અને તુલસીનાં પાનના ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત થાય છે.
  18. જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ મટી જાય છે.
  19. દાંતમાં કૃમિ હોય તો ભોંયરીંણીનાં ફળની ધુમાડી લેવી.
  20. પોલા થયેલ અને કોહવાઈ ગયેલ દાંતનાં પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી દેવાથી આરામ થાય છે.
  21. દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાના સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.

દાઢ દુઃખતી હોય તો ઘાસલેટ અથવા સ્પિરિટનું પૂમડું બનાવી, તેની ઉપર કપૂર ભભરાવી, દુઃખતી દાઢ ઉપર મૂકવું.

21 Effective Home Remedies Toothache Pain


Q
1. દાંતનો દુખાવો મુખ્ય કારણો જાણો અને મટિવાળું પાડો
2. દાંતના દુખાવોની પ્રમુખ રીતો અને નુસખાઓ
3. દાંતને તકલીફ આપતી ખોરાકો જનરલટી કરી રહેવા માંગતા અનુભવો
4. પારંપરિક તરીકે દાંતનો દુખાવો કેવી રીતે અધારી શકે?
5. આધુનિક સરકારો અને  દાંતના દુખાવો
6. દાંતનો દુખાવો થવાના શા નહીં થતી બધી?
7. દાંતના દુખાવોને દૂર કરવા માટેની સ્વસ્થ જીવનશૈલીના મહત્ત્વની સૂચનાઓ
8. દાંતના દુખાવોની રોકથામ અને પ્રતિબંધકો
9. દાંતના દુખાવો થવાની સૌથી સારવાર તેમજ સૂચનાઓ
10. દાંતનો દુખાવો થવાના મૂળ પરિણામો અને ઉપાયો
11. દાંતના દુખાવો થવાના અચૂક ઘરેલુ નુસખાઓ
12. દાંતના દુખાવોને નિબટાવી રાખવા માટેના સહજ ઉપાયો
13. દાંતનો દુખાવો થતા સમસ્યાઓ

Relative key word

  1. દાંતમાં ઝણઝણાટી
  2. દાંતના પેઢા ની દવા
  3. દાંતનો દુખાવો થવાના કારણો
  4. દાંત ના સડા ની દવા
  5. દાંત ની આયુર્વેદિક દવા
  6. દાઢ ના દુખાવા ની દેશી દવા
  7. દાંત દુખાવાની દવા
  8. દાંતમાં કળતર

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.