Soya Stick Recipe Hindi

nikblogsakti23
0
સોયા સ્ટિક
સામગ્રી : સોયાબીન લોટ-2 કપ, ચોખાનો લોટ-1કપ, અડદનો લોટ- અડધો કપ, ચણાનો લોટ-4 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, જીરું પાઉડર-અડધી ચમચી, બટર-૩ ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ગરમ પાણી-લોટ બાંધવા

રીત : એક મોટા વાસણમાં બધા લોટ લઈ ઉપર જણાવ્યા પ્રમાણે મસાલા તેમજ બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગરમ પાણીથી નરમ લોટ બાંધી લો. લોટને સેવના સંચામાં ભરી જાળી લગાવી સ્ટિક પાડી લો. ગરમ તેલમાં મીડિયમ તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. ઠંડી થાય એટલે સ્ટોર કરી લો. તૈયાર છે બાળકોની ફેવરિટ સોયા

एक टिप्पणी भेजें

0टिप्पणियाँ

एक टिप्पणी भेजें (0)