IPL 2025 Gujarat Titans Squad : આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની જુઓ તાકતવર ટીમ કેવી છે.
IPL 2025 Auction GT Full Squad : "IPL 2025 Gujarat Titans Squad" 18મી સિઝન માટે તેની ટીમ તૈયાર કરી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે મોટી બોલી લગાવી અને પોતાની ટીમ તૈયાર કરી છે. અહીં અમે તમને જણાવીશું કે, આ વર્ષે ગુજરાતે કયા ખેલાડીઓને રિટેન કર્યા અને કેટલા ખેલાડીઓને ખરીદીને નવી ટીમ બનાવી છે. ગુજરાત ટાઈટન્સની આખી ટીમ જુઓ.
![]() |
IPL 2025 Gujarat Titans Squad : આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની જુઓ તાકતવર ટીમ કેવી છે. |
IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં કેટલાક ખેલાડીઓ બોલી લગાવી છે અને તમામ ટીમો પોતાની ટીમને નવેસરથી તૈયાર કરવા માટે બજેટ પ્રમાણે બોલી લગાવે હતી. એક વખતની IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે પણ પોતાની ટીમ તૈયાર કરી છે.
![]() |
IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શન |