Header Ads

Header ADS

કબજિયાત દૂર કરવાના ઉપાયો, ઘરેલુ ઉપચાર, ચૂર્ણ, ઇલાજ, પરંજી

    કબજિયાત

  1. અજમો અને સોનમુખીનું ચૂર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
  2. મગના સૂપમાં સંચળ નાખી એક બે કપ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
  3. પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
  4. નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
  5. રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
  6. લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
  7. જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
  8. રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
  9. તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવી ફાકવાથી કબજિયાત મટે છે.
  10. જાયફળ લીંબુના રસમાં ધસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે.
  11. કાંદાને ગરમ રાખમાં શેકી સવારે ખાવાથી કબજિયાત મટે છે. અને શક્તિ આવે છે.
  12. દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી ફાકવાથી કબજિયાત દૂર થાય છે.
Realtive words : 

  • કબજિયાત દૂર કરવાના ઉપાયો
  • કબજિયાત ના લક્ષણો
  • કબજિયાત ના ઘરેલુ ઉપચાર
  • કબજિયાત ચૂર્ણ
  • કબજિયાત નો ઇલાજ
  •  કબજિયાત એટલે શું
  • કબજિયાત ની દવા
  •  કબજિયાત દૂર કરવા માટે
  •  કબજિયાત ના ઉપાય
  •  કબજિયાત પરંજી

Tags : 

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.